Search In GPSC ONLY

Sunday, 19 November 2017

Free GPSC Mock Test - 1

Q1. સહસ્ત્રલિંગ તળાવ કોને બંધાવ્યું?
[A] સિદ્ધરાજ જયસિંહ[B] મિનળદેવી [C] ભીમદેવ પ્રથમ [D] ભીમદેવ દ્વિતીય

Q2. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો: અમે કબીરવડ જોવા ગયા.

[A] વ્યક્તિવાચક [B] સમૂહવાચક [C] જાતિવાચક [D] ભાવવાચક

Q3. આપેલ વાકયમાથી વિશેષણ શોધો: દિપક લાલ શરબત પીતો હતો.

[A] લાલ [B] દિપક [C] શરબત [D] પીતો

Q4. 2X+3/X-2 = ¼ હોય, તો X = ? .

[A] (-2) [B] 2 [C] (-4) [D] 4

Q5. ખૂબ ઝડપથી વિકાસથી અદ્યતન ટેકનોલોજી કઈ છે?

[A] બાયો-ટેકનોલોજી [B] ડેરી-ટેકનોલોજી [C] અણુ-ટેકનોલોજી [D] એગ્રિ-ટેકનોલોજી


Q7. શ્રી જ્યોતીન્દ્ર હ. દવેની ઉપનામ કયું છે? 
[A] અવળવાણિયા [B] આકાશગંગા [C] વાચસ્પતિ [D] મંગલમ

Q8. ‘જંગલબૂક’ના લેખક નીચેનામાથી કોણ છે?
[A] રુડયાર્ડ ક્લિપિંગ [B] જિમ કોર્બેટ [C] મોગલી [D] ગિજુભાઈ બધેકા

Q9. 2014ની કોમનવેલ્થ ગેમ્સમાં સર્વશ્રેસ્થ દેખાવ કયા દેશે કર્યો હતો?
[A] ઈંગ્લેન્ડ [B] ભારત [C] ચાઇના [D] મલેશિયા

Q10. વિશ્વનો સૌથી મોટો દ્વીપ કયો છે?
[A] ગ્રીનલેન્ડ [B] માડાગાસ્કર [C] ન્યૂગીની [D] અંદામાન અને નિકોબાર

" તમારા જવાબ નીચે જણાવો "

Like Our Facebook Page GPSC ONLY: Click Here
Subscribe Our YouTube Channel GPSC ONLY: Click Here
Google Plus GPSC ONLY Link: Click Here

Thank You.

Have A Awesome Day.

No comments:

Post a Comment

Popular Posts